વીશા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વીશા

પુંલિંગ બહુવયન​

  • 1

    વીસા; (શ્રીમાળી, ખડાયતા, લાડ, ઇ૰) વાણિયાઓની એક નાત.

  • 2

    વીસના આંક, તેનો ગડિયો.