ગુજરાતી

માં વીસાની 2 મુખ્ય વ્યાખ્યા છે: વીસા1વીસા2

વીસા1

પુંલિંગ બહુવયન​

  • 1

    ૨૦ × ૧ થી ૨૦ × ૧૦ સુધીનો ઘડિયો.

ગુજરાતી

માં વીસાની 2 મુખ્ય વ્યાખ્યા છે: વીસા1વીસા2

વીસા2

પુંલિંગ બહુવયન​

  • 1

    (શ્રીમાળી, ખડાયતા, લાડ, ઇ૰) વાણિયાઓની એક નાત.

  • 2

    વીસના આંક, તેનો ગડિયો.