વેદાંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેદાંગ

નપુંસક લિંગ

  • 1

    વેદનાં છ અંગો (શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ)માંનું કોઈ.

મૂળ

सं.