ગુજરાતી માં વેરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

વરુ1વેર2વેર3

વર1

વિશેષણ

 • 1

  ઉત્તમ.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  વરરાજા.

 • 2

  પતિ.

 • 3

  વરદાન.

 • 4

  નામને લાગતાં 'શ્રેષ્ઠ, ઉત્તમ' એવો અર્થ થાય. ઉદા૰ પંડિતવર.

ગુજરાતી માં વેરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

વરુ1વેર2વેર3

વરુ2

પુંલિંગ & પુંલિંગ

 • 1

  એક ચોપગું હિંસ્ર પ્રાણી.

મૂળ

सं. वक

ગુજરાતી માં વેરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

વરુ1વેર2વેર3

વરે3

અવ્યય

 • 1

  સાથે.

મૂળ

જુઓ વેરે

ગુજરાતી માં વેરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

વરુ1વેર2વેર3

વેરે

અવ્યય

 • 1

  જોડે; સાથે (લગ્ન).

 • 2

  +પેઠે.

મૂળ

प्रा. वेर (सं. द्वार); અથવા સર૰ म. वेरीं

ગુજરાતી માં વેરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

વરુ1વેર2વેર3

વૈર

નપુંસક લિંગ

 • 1

  વેર.

મૂળ

सं.

ગુજરાતી માં વેરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

વરુ1વેર2વેર3

વેર

નપુંસક લિંગ

 • 1

  શત્રુવટ.

 • 2

  દ્વેષ; ઝેર.

મૂળ

જુઓ વૈર

ગુજરાતી માં વેરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

વરુ1વેર2વેર3

વેર

અવ્યય

સુરતી
 • 1

  સુરતી લગી; સુધી.

મૂળ

સર૰ प्रा. वेर (सं. द्वार); અથવા સર૰ म. वेरीं=પર્યંત