વૈખરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈખરી

સ્ત્રીલિંગ

  • 1

    વાણીની ચોથી કોટિ; સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી (પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી).

  • 2

    ધડધડાટ ધાણી ફૂટે તેમ બોલાતી વાણી.

મૂળ

सं.