વૈતાલિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈતાલિક

પુંલિંગ

  • 1

    સવારમાં સ્તુતિનાં ગાન કરી રાજાને ઉઠાડનાર; માગધ; ચારણ.

  • 2

    વેતાલ સાધ્યો હોય તેવો જાદુગર.

મૂળ

सं.