વૉલ્યુમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૉલ્યુમ

નપુંસક લિંગ

 • 1

  પુસ્તક; ગ્રંથ; ગ્રંથમાળાનો મણકો.

 • 2

  અવાજનું પ્રમાણ; અવાજની પ્રબળતા.

 • 3

  પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  કદ.

મૂળ

इं.