વૉલીબૉલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૉલીબૉલ

પુંલિંગ

  • 1

    જમીનથી ઊંચે બાંધેલી નેટની બે બાજુ સામસામે ઊભા રહી હાથ વડે મોટા દડાને ફટકારી પૉઇન્ટ મેળવવાની છ છ ખેલાડીઓની બે ટીમ વચ્ચે રમાતી એક મેદાની રમત.

  • 2

    તે રમતમાં વપરાતો મોટા કદનો ખાસ પ્રકારનો એક દડો.

મૂળ

इं.