વોહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વોહ

પુંલિંગ

  • 1

    જોરથી વહેતો પ્રવાહ.

મૂળ

सं.वह् ઉપરથી? સર૰ दे. वोहार=પાણીનું વહેણ