શંકુદંતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શંકુદંતી

વિશેષણ

  • 1

    શંકુ જેવા દાંતવાળું.

સ્ત્રીલિંગ

  • 1

    એક માછલી.