ગુજરાતી

માં શુક્રાચાર્યની 2 મુખ્ય વ્યાખ્યા છે: શુક્રાચાર્ય1શંકરાચાર્ય2

શુક્રાચાર્ય1

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    દૈત્યોના ગુરુ.

  • 2

    લાક્ષણિક કાણો માણસ.

મૂળ

सं.

ગુજરાતી

માં શુક્રાચાર્યની 2 મુખ્ય વ્યાખ્યા છે: શુક્રાચાર્ય1શંકરાચાર્ય2

શંકરાચાર્ય2

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    કેવલાદ્વૈતના પ્રવર્તક આચાર્ય કે તેમણે સ્થાપેલ પીઠનો અધિપતિ.