શંખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શંખ

પુંલિંગ

 • 1

  એક જાતના દરિયાઈ પ્રાણીનું કોટલું જેને ફૂંકવાથી અવાજ થાય છે.

 • 2

  આંગળી ઉપરનું તેના આકારનું ચિહ્ન.

 • 3

  લાક્ષણિક મૂર્ખ.

મૂળ

सं.

શેખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેખ

પુંલિંગ

 • 1

  આરબોની ટોળીનો ઉપરી.

 • 2

  મુસલમાનોની એક જાતનો આદમી.

 • 3

  એક મુસલમાન અટક.

મૂળ

अ.