શૃંગારિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

શૃંગારિત

વિશેષણ

  • 1

    શણગારેલું; સુંદર સજેલું.

  • 2

    શૃંગારની અસરવાળું.

મૂળ

सं.