શટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શટર

પુંલિંગ & પુંલિંગ

  • 1

    (ઉઘાડ-વાસ કરી શકાય એવી) બારીબારણા માટેની એક બનાવટ; ફરેડી.

મૂળ

इं.