શટલકૉક ની ગુજરાતીમાં વ્યાખ્યા

શટલકૉક

નપુંસક લિંગ

  • 1

    બૅડમિંગ્ટન રમવા માટેનું રબર કે થરમૉકોલના દટ્ટા પર પીંછાં ખોસીને બનાવેલું ફૂલ.

મૂળ

इं.