શણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શણ

નપુંસક લિંગ

 • 1

  ભીંડીની જાતનો એક છોડ.

 • 2

  તેના રેસા.

મૂળ

सं.

શેણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેણ

પુંલિંગ

 • 1

  + સ્વજન.

મૂળ

प्रा. सथण (सं. स्वजन)

શેણે ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેણે

સર્વનામ​

 • 1

  શાણે; શાથી; શા વડે; શા કારણે?.

મૂળ

જુઓ 'શે'માં