ગુજરાતી

માં શેતરંજીની 2 મુખ્ય વ્યાખ્યા છે: શેતરંજી1શેત્રુંજી2

શેતરંજી1

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતનું રંગીન ભાતીગળ પાથરણું.

મૂળ

फा. शतरंजी

ગુજરાતી

માં શેતરંજીની 2 મુખ્ય વ્યાખ્યા છે: શેતરંજી1શેત્રુંજી2

શેત્રુંજી2

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    (સૌરાષ્ટ્રમાં) એક નદી.