શેતાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેતાન

પુંલિંગ

  • 1

    શયતાન; ઈશ્વર સામે બળવો કરનાર એક ફિરસ્તો (સં.) એક મુસલમાની ખિતાબ.

  • 2

    બદમાશ; સેતાન.