શતાવધાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

શતાવધાન

નપુંસક લિંગ

  • 1

    એકીસાથે સો વાતો પર ધ્યાન આપવું કે સાંભળી યાદ રાખવી તે કે તેવી શક્તિ.

મૂળ

सं.