શુદ્ધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુદ્ધિ

સ્ત્રીલિંગ

 • 1

  પવિત્રતા; શુદ્ધતા; સ્વચ્છતા.

 • 2

  પ્રાયશ્ચિત્ત કરી પવિત્ર થવું તે.

 • 3

  ધર્માંતર કરેલાને ધાર્મિક ક્રિયા કરી મૂળ ધર્મમાં પાછું આણવું કે તેણે આવવું તે.

 • 4

  ભાન; જાગૃતિ.

 • 5

  ખાતરીબંધ ખબર; ખરાપણું.

મૂળ

सं.