શુદ્ધિ કરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુદ્ધિ કરવી

  • 1

    ધર્મભ્રષ્ટ થયું હોય તેને વિધિપૂર્વક અસલ ધર્મમાં લાવવું.

  • 2

    પુન: હિન્દુ ધર્મમાં લાવવું.