શૂધબૂધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શૂધબૂધ

સ્ત્રીલિંગ

  • 1

    સૂધબૂધ; ભાન; સંજ્ઞા.

  • 2

    અક્કલ; સમજ (શૂધબૂધ આવવી).

મૂળ

શુદ્ધિ+બુદ્ધિ