શૂન્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

શૂન્ય

વિશેષણ

 • 1

  ખાલી.

 • 2

  અસત.

 • 3

  ભાન કે સંજ્ઞા વિનાનું.

 • 4

  (સમાસને છેડે) રહિત; વિનાનું. ઉદા૰ જ્ઞાનશૂન્ય.

મૂળ

सं.

શૂન્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

શૂન્ય

નપુંસક લિંગ

 • 1

  મીંડું.

 • 2

  અભાવ.

 • 3

  ખાલીખમ; શૂન્ય આકાશ; 'વૅક્યૂમ'.

શૂન્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

શૂન્ય

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

 • 1

  બ્રહ્મ.