શબ્દબ્રહ્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શબ્દબ્રહ્મ

નપુંસક લિંગ

  • 1

    શબ્દરૂપી બ્રહ્મ કે વેદ.

  • 2

    વાણી; ભાષા; શબ્દથી પ્રતીત થતી સૃષ્ટિ.