શબ્દવ્યત્યય ની ગુજરાતીમાં વ્યાખ્યા

શબ્દવ્યત્યય

પુંલિંગ

  • 1

    સ્પૂનરિઝમ; શબ્દાંશવિપર્યય; બે કે તેથી વધુ શબ્દોના આદિ અક્ષરોનું આકસ્મિક રીતે આગળપાછળ થઈ જવું તે.