શુભ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુભ્ર

વિશેષણ

  • 1

    ઉજ્જ્વળ.

  • 2

    સફેદ.

  • 3

    શુધ્ધ; નિર્મળ.

મૂળ

सं.