શંભા ની ગુજરાતીમાં વ્યાખ્યા

શંભા

પુંલિંગ

 • 1

  જમવા ઇ૰ ના વહેવારવાળો સમૂહ.

શુભા ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુભા

પુંલિંગ

 • 1

  શુબા; શંકા; અંદેશો.

 • 2

  વહેમ; ભ્રમ.

શુભા ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુભા

સ્ત્રીલિંગ

 • 1

  શુબા; શંકા; અંદેશો.

 • 2

  વહેમ; ભ્રમ.

 • 3

  શુભ.

શુભા ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુભા

વિશેષણ

 • 1

  શુભ.

શુભા ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુભા

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  શંકા; અંદેશો.

 • 2

  વહેમ; ભ્રમ.

મૂળ

अ. शुब् हा