શમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શમવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  શાંત પડવું; ટાઢું પડવું.

 • 2

  નાશ પામવું.

 • 3

  રશાયણવિજ્ઞાન
  'ન્યુટ્રલાઇઝ'.

મૂળ

सं. शम्