શમસુખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શમસુખ

નપુંસક લિંગ

  • 1

    ચિત્તના શમથી મળતું સુખ; નિવૃત્તિનો આનંદ.

મૂળ

सं.