શુમાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુમાર

પુંલિંગ

  • 1

    સુમાર; આશરો; અડસટ્ટો.

  • 2

    હિસાબ; ગણતરી.

મૂળ

फा.

શુમારે ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુમારે

અવ્યય

  • 1

    આશરે; અંદાજથી; અડસટ્ટે.