શયતાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

શયતાન

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ઈશ્વર સામે બળવો કરનાર એક ફિરસ્તો.

  • 2

    બદમાશ; સેતાન.

મૂળ

अ.