શ્યામા ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્યામા

સ્ત્રીલિંગ

  • 1

    જુવાન સ્ત્રી.

  • 2

    કોયલ.

  • 3

    રાત.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    યમુના નદી.