શ્રાદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્રાદ્ધ

નપુંસક લિંગ

  • 1

    પિતૃઓની તૃપ્તિ માટે શ્રદ્ધાથી કરાતી તર્પણક્રિયા.

મૂળ

सं.