ગુજરાતી

માં શરાપની 2 મુખ્ય વ્યાખ્યા છે: શરાપ1શ્રાપ2

શરાપ1

પુંલિંગ

  • 1

    બદદુવા (પ.,ગ્રામ્ય) (શરાપ આપવો, શરાપ દેવો, શરાપ નડવો, શરાપ લાગવો).

મૂળ

જુઓ શાપ

ગુજરાતી

માં શરાપની 2 મુખ્ય વ્યાખ્યા છે: શરાપ1શ્રાપ2

શ્રાપ2

પુંલિંગ

  • 1

    શરાપ.

મૂળ

જુઓ શાપ