શ્રાવણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્રાવણ

પુંલિંગ

 • 1

  વિક્રમસંવતનો દશમો મહિનો.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  અંધ માબાપને કાવડમાં બેસાડી તીર્થયાત્રા કરાવનાર-અંધક મુનિનો પુત્ર.

 • 2

  શ્રવણ કરાવવું તે.

શ્રાવણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્રાવણ

વિશેષણ

 • 1

  શ્રવણ સંબંધી.