શરીગત ની ગુજરાતીમાં વ્યાખ્યા

શરીગત

વિશેષણ

  • 1

    ભાગ રાખનાર.

  • 2

    સહાયક; સાથી.

  • 3

    બેલી.

મૂળ

अ. शिर्कत