શ્રીમત ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્રીમત

વિશેષણ

  • 1

    શ્રીમત; શ્રીમાન (આદરમાન બતાવવા નામની પૂર્વે. જેમ કે, શ્રીમદ્ ભગવદ્ગીતા).

મૂળ

सं. मत्

શ્રીમંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્રીમંત

વિશેષણ

  • 1

    તવંગર.

  • 2

    રાજાઓના નામ આગળ મુકાતો શબ્દ.