શરીરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શરીરી

વિશેષણ

  • 1

    શરીરવાળું.

પુંલિંગ

  • 1

    આત્મા; દેહી.