શરીર અકડાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શરીર અકડાવું

  • 1

    એકની એક સ્થિતિમાં બહુ રહેવાથી કે સંધિવા વગેરેથી શરીરના સાંધા અક્કડ થઈ જવા.