શરીર ધોવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શરીર ધોવાવું

  • 1

    શરીરની શક્તિ ક્ષીણ થવી. (જેમ કે, પ્રદર, ધાતુક્ષય ઇ૰થી).