શૂલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શૂલ

નપુંસક લિંગ

 • 1

  ભાલા જેવું એક પ્રાચીન અસ્ત્ર.

 • 2

  શૂળી.

 • 3

  ત્રિશૂલ.

 • 4

  કાંટો.

 • 5

  શૂળ ભોંકાયા જેવું દરદ.

મૂળ

सं.

શેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેલ

પુંલિંગ & પુંલિંગ

 • 1

  કોચલું.

મૂળ

इं.

શેલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેલું

નપુંસક લિંગ

 • 1

  કસબી ઉપરણો-ખેસ.

 • 2

  (અમુક કોમની) વિધવાએ પહેરવાનો ખાસ એક સાલ્લો.

 • 3

  સ્ત્રીઓનું કસબી પાલવવાળું એક કીમતી વસ્ત્ર.

મૂળ

સર૰ हिं. सेला; म. शेला (सं. यल?)

શૈલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શૈલ

પુંલિંગ

 • 1

  પર્વત.

મૂળ

सं.