શેલારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેલારો

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી પાણીમાં આગળ ધપવા શરીરનો હેલારો મારવો તે.

મૂળ

જુઓ હેલારો