શેલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેલો

પુંલિંગ

  • 1

    દોહતી વખતે ગાયને પગે બાંધવાનું દોરડું (શેલો બાંધવો, શેલો વાળવો).

મૂળ

જુઓ શેલી