ગુજરાતી

માં શવની 4 મુખ્ય વ્યાખ્યા છે: શવ1શેવ2શેવું3શૈવ4

શવ1

નપુંસક લિંગ

 • 1

  શબ; મડદું.

મૂળ

सं.

ગુજરાતી

માં શવની 4 મુખ્ય વ્યાખ્યા છે: શવ1શેવ2શેવું3શૈવ4

શેવ2

સ્ત્રીલિંગ

 • 1

  સેવ; ચણાના લોટની લાંબી સળી જેવી એક તળેલી વાની.

 • 2

  ઘઉંની કરાતી એ જ આકારની એક વાની.

મૂળ

સર૰ हिं. सेव; म. शेव

ગુજરાતી

માં શવની 4 મુખ્ય વ્યાખ્યા છે: શવ1શેવ2શેવું3શૈવ4

શેવું3

વિશેષણ

 • 1

  ઢાળ પડતું.

ગુજરાતી

માં શવની 4 મુખ્ય વ્યાખ્યા છે: શવ1શેવ2શેવું3શૈવ4

શૈવ4

સ્ત્રીલિંગ

 • 1

  શિવ સંબંધી.

નપુંસક લિંગ

 • 1

  આડો ચાસ.

મૂળ

સર૰ म. शेव = ઊભી લાંબી લીટીમાં

પુંલિંગ

 • 1

  શિવભક્ત.

મૂળ

सं.