શેવટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેવટ

નપુંસક લિંગ

  • 1

    +છેવટ; અંત; પરિણામ.

મૂળ

સર૰ म. (सं. सीमान्त?)

શેવટે ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેવટે

અવ્યય

  • 1

    +છેવટે.