શ્વેતાંબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્વેતાંબર

પુંલિંગ

  • 1

    સફેદ વસ્ત્રવાળો.

  • 2

    જૈન ધર્મનો એ નામનો એક સંપ્રદાય કે તેનો અનુયાયી.

મૂળ

+अंबर