શવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શવર

પુંલિંગ

  • 1

    પહાડી કે જંગલી માણસ.

મૂળ

सं.

શેવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શેવર

નપુંસક લિંગ

  • 1

    હજામત કરવા માટેનું યાંત્રિક સાધન.

મૂળ

इं.