શ્વાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શ્વાસ

પુંલિંગ

 • 1

  નાકથી વાયુ લેવો મૂકવો તે.

 • 2

  દમ; હાંફ.

 • 3

  વ્યાકર​ણ
  વર્ણનો એક બાહ્ય પ્રયત્ન (અઘોષ વર્ણને શ્વાસ પણ કહે છે.).

મૂળ

सं.