શુશ્રૂષા ની ગુજરાતીમાં વ્યાખ્યા

શુશ્રૂષા

સ્ત્રીલિંગ

  • 1

    સેવાચાકરી; બરદાસ.

  • 2

    આજ્ઞાંકિતપણું; આદરભાવ; શિષ્યનો સેવાભાવ.

મૂળ

सं.