શશવિષાણન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

શશવિષાણન્યાય

પુંલિંગ

  • 1

    સસલાના શિંગડા જેવી અસંભવ વાતના નિર્દેશ માટે આ ન્યાય પ્રયોજાય છે.

મૂળ

सं.